CSC સેન્ટર માટે ( Tele centre Entrepreneur Course )
⛔ સૂચના⛔
✅ આવતીકાલે તા. ૦૨/૦૪/૨૦ ફ્રી સેવાઓ જેવીકે
સાયબર સિક્યોરિટી તથા TEC ની છેલ્લી તારીખ હોવાથી, જે પણ VLE મિત્રો ને આ ફ્રિ અને ફરજીયાત સેવાનો લાભ લેવાનો બાકી હોય કાલ ના દિવસમાં જાતે અથવા અમારી જોડે કરાવી દેવું,
⭕વધારે માહિતી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો
1️⃣ TEC માટે નીચેની લિંક માં ક્લિક કરો 👇🏻
http://www.cscentrepreneur.in/admin/users/dashboard
અને તમારા સેંટર ને TEC હેઠળ રજિસ્ટર કરો.
2️⃣ સાઇબર સિક્યોરિટી માટે નીચેની લિંક માં ક્લિક કરો 👇🏻
1) http://exam.cscacademy.org/admin/users/dashboard
2) login csc Academy
3) Click on cyber security
4) Add student
5) select VLE and Register
👉🏻 છતાં પણ તમને ખયાલ ના આવે તો અમને કોલ કરો અથવાતો અમને comment માં કહો,
‼️ તમે રજિસ્ટ્રેશન કરી દીધું છે તો અમને તેનો સ્ક્રીનશોર્ટ મોકલી અપજો
‼️ જે લોકો એ પેલા કરેલું છે તે લોકો આ મેસેજ ને ધ્યાનમાં લેસે નહીં
Dear all,
🎊...HURRY UP...🎊
🎊...HURRY UP...🎊
🎊...HURRY UP...🎊
👉🏻Special Dhamaka for ALL VLE...
All VLEs has a golden Opportunity to get FREE Registration and Certified Under Telecentre Entrepreneur Course(TEC).
📌 Remember TEC is compulsory for all VLEs.
📌THOSE WHO DON'T REGISTER YET COMPLETE REGISTRATION IN PRIORITY AND GET CERTIFICATE.
🛑 FREE FOR ALL VLEs, Get that chance.
📌Do it in priority without fail, you can do it from home also.
📌If you have any queries call us directly without hesitation.
📌 Compulsory for All.
🚫 ખાસ નોંધ : જેમની ID માં આ સર્વિસ બાકી હસે તેમની ID જોડે કાંઈ પણ અનિચ્છનીય થશે શકે છે અને એની જવાબદારી VLE ની પોતાની રહેશે
સી.એસ.સી. ચલાવતા વી.એલ.ઈ. મિત્રો,
સરકારી સેવાઓનો લાભ ગ્રામીણ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સરકારે સી.એસ.સી. સેન્ટર દરેક શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ચાલુ કરવામાં આવ્યાં છે. શરૂઆતમાં કોઈ પણ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ની જરૂર હતી નહીં, પરંતુ વધતા જતાં સી.એસ.સી. સેન્ટર ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સી.એસ.સી. ચલાવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન સેર્ટિફિકેટ ને ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી જે વી.એલ.ઈ. મિત્રો
ખરેખર સી.એસ.સી.માં કામ કરે છે, તેમને ફાયદો થાય અને તેમને સારી માસિક આવક મળી રહે તેવા પ્રયત્નો સરકાર દ્વારા થઇ રહ્યા છે. અને જે સી.એસ.સી. માં કામ નથી કરતા તેમના આઈ.ડી. પાસવૉર્ડ બ્લોક કરી શકાય, જે મિત્રોને પોતાની સી.એસ.સી આઈ.ડી. પાસવર્ડ બ્લોક થતા બચાવવા હોય તો તેમની પાસે પણ હવે એક જ રસ્તો છે, જે ટી.એસ.સી. કોર્સમાં રજીસ્ટ્રેશન કરી ને સિર્ટીફીકેટ મેળવી લેશે તે પોતાની આ.ડી. બ્લોક થતા અટકાવી શકશે ,

0 ટિપ્પણીઓ