ઑનલાઇન ઇ- શ્રમ કાર્ડ બનાવવા માટેની વિગતવાર (સ્ટેપ) માહિતી .
= > ઇ-શ્રમ પોર્ટલ રજીસ્ટર કરવા માટે, સત્તાવાર વેબસાઇટ eshram.gov.in પર લોગ ઇન કરો.
= > હવે હોમ પેજ પર 'ઈ-શ્રમ પર નોંધણી કરો' લિંક પર ક્લિક કરો.
= > આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
= > હવે મોકલો OTP પર ક્લિક કરો.
= > આ પછી, તમારે આગળ ઘણા વધુ ફોર્મ ભરવા પડશે.
= > નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમને સંખ્યાબંધ માહિતી પૂછવામાં આવશે. જેમાં રહેણાંકની વિગતો, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અને કૌશલ્યની પ્રકૃતિ, બેંક ખાતું વગેરેનો સમાવેશ થાય છે.
= > આ ભરો અને સૂચનાઓનું પાલન કરો.
= > પછી તમને OTP મળશે અને OTP ભર્યા પછી તમારું કાર્ડ સ્ક્રીન પર દેખાશે, જેમાં QR કાર્ડ પણ હશે.
= > કાર્ડ પ્રિંટ અથવા ડાઉનલોડ કરી લો.
લાભ કોને મળી શકે ? |
|
લાભ શુ મળે ? |
|
અરજીપત્રક ક્યાંથી મળશે ? |
|
અરજી મજૂર કરવાની સત્તા કોને છે ? |
|
સહાય ક્યારે બંધ થાય. |
|
પાત્રતાના માપદંડ |
|
સહાયનું ધોરણ |
દિવ્યાંગોને ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના હેઠળ સ્કુટરની બેઝીક કિંમત + ડીસેબલ કીટના ૫૦ ટકા અથવા રૂ. ૨૫૦૦૦/- ની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે. |
રજુ કરવાના ડોક્યુમેન્ટ |
|
વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજના |
વિકલાંગોને સાધન સહાય આપવાની યોજના ભૂતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ ક્રમાંકઃઇડીબી/૧૦૬૯/ર૧પ૬૦/છ, તા.૧૦-૪-૭૦ થી અમલમાં આવેલ છે. |
૪૦ ટકા કરતા વધુ અપંગતા ધરાવતા વ્યકિતઓ અને પ થી પ૦ વર્ષની વયના અસ્થિવિષયક, દ્રષ્ટિમંદ તથા શ્રવણમંદ વ્યકિતઓને તેમની વિકલાંગતામાં રાહત થાય તે હેતુથી અથવા પુનઃસ્થાપનના હેતુથી (વિકલાંગ) વ્યકિતને સ્વરોજગારી માટે કપડા રીપેરીંગ/ શીવણકામ, દરજીકામ-મોટરવગર, એમ્બ્રોયડરી કામ, ધોબીકામ/ ઈસ્ત્રીકામ, ભરતકામ, સાવરણી સુપડા અને ટોપલી બનાવનાર, બ્યુટી પાર્લર, પાપડ ઉધોગ, શાકભાજી- ફળ વેચનાર, કાપડ ફેરી હાથલારી ધ્વારા, કટલરી-હોઝીયરી હાથલારી ધ્વારા વેચનાર, કટલરી-હોઝીયરી સાયકલ ધ્વારા વેચનાર, મીઠુ-ગોળ કરીયાણા વેચનાર, લારી ખેંચનાર, ઇંડાની લારી, વિવિધ વસ્તુઓની ફેરી માટેની ટુલકીટસ, સાયકલ ધ્વારા કાપડ ફેરી, ફીશ વેચનાર, માછલી પકડવી, આઇસકેન્ડી ફેરી, સાયકલ રીપેરીંગ (સાયકલ વગર) સાયકી રીપેરીંગ (સાયકલ સાથે), વાયરમેન, પ્લમ્બીંગ કામ, કડીયા કામ, ઇલેકટ્રોનીકસ વસ્તુઓનું રીપેરીંગ કામ, પેઇન્ટીંગ/રંગકામ/સાઇન બોર્ડ, મોચી કામ, ઓટો રીપેરીંગ, હેન્ડ પંપ રીપેરીંગ, ચાના સાધનો, દુધ- દહીં વેચાણ, ઠંડા પીણા વેચાણ, કેટરર્સ (રસોઇ કામ), પાન-બીડીનું વેચાણ, વાળંદ કામ, ઢોલ- ત્રાસાના સાધનો, લાઇટ ડેકોરેટર, લુહારી કામ, સુથારી કામ, નેતર વાંસકામ, સાયકલ, કોમ્પ્યુટર રીપેરીંગ તેમજ વિકલાંગોને વિકલાંગતામાં મદદરુપ થાય તે માટે ટા્યસીકલ, ફોલ્ડીંગ વ્હીલચેર, એલ્યુમીલીયમની કાંખ ધોડી, કેલીપર્સ, બહેરી મુંગી વ્યકિતને હીયરીંગ એઇડ તેમજ અન્ય સાધન સહાય, અંધ વ્યકિત માટે સંગીતના સાધનો, ફોલ્ડિંગ સ્ટીક, બ્રેઇલ કીટ, મંદબુધ્ધિની વ્યકિત માટે એમ.આર. ચાઈલ્ડ કીટ. માટે સરકારશ્રીએ નકકી કરેલ કિંમત રુ.૬,૦૦૦/- ની મર્યાદામાં સાધન સહાય મંજુર કરવામાં આવે છે.આ સહાય વાર્ષિક રુ.રપ,૦૦૦/- ની આવક ધરાવતી વિકલાંગ વ્યકિતઓને મળવાપાત્ર છે. |
જેના ધ્વારા વિકલાંગ વ્યકિતઓ રોજીંદા જીવનમાં સ્વતંત્ર રીતે હરીફરી શકે વિધાર્થીઓ શાળાએ જઇ શકે તેમજ પુખ્ત વ્યકિતઓ પોતાના સ્વરોજગાર સરળતાથી જીવન નિર્વાહ ચલાવી શકે છે. |
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃ અપગ/૧૦ર૦૦૮/ન.બા.૬/છ-૧, તા.૩૧-૩-ર૦૦૮ થી વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરી રુ.૨પ,૦૦૦/- કરવામાં આવેલ છે. |
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃ અપગ/૧૦ર૦૦૮/ન.બા.૬/છ-૧, તા.૨૭-૮-ર૦૦૮ થી ૧થી ૧૬ ઉપરાંત ચાર સાધનોનો ઉમેરો કરવામાં આવેલ છે. |
વિકલાંગ સાધન સહાયની યોજનામાં ઉધોગ અને ખાણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃટીએપી-૧૦/ર૦૧૦/ ૭૭રપ૦૬-ખ, તા.૧-૧-ર૦૧૧ થી સાધનોની યુનિટ કોષ્ટમાં વધારો કરવામાં આવેલ છે. |
વિકલાંગ સાધન સહાય યોજનામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃ સશપ/૧૦ર૦૧૪/૪૩૮/અ-૧, તા.૭-૮-ર૦૧૪ થી વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રુ.૪૭,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રુ.૬૮,૦૦૦/- કરવામાં આવેલ છે. |
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃ અપગ/૧૦ર૦૧૬/૩૦૯૧૪૨/છ-૧, તા. ૨૧-૦૫-ર૦૧૬ થી વાર્ષિક આવક મર્યાદા દૂર કરવામાં આવેલ છે. |
(૧) વિકલાંગ ઓળખકાર્ડ મેળવવાની પાત્રતા |
|
(૨) વિકલાંગ ઓળખકાર્ડ ઉપરથી મળવા પાત્ર લાભો |
|
(૩) વિકલાંગ ઓળખકાર્ડ મેળવવા અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા |
|
વિકલાંગ વિઘાર્થીઓને વિકલાંગ શિષ્યવૃતિ આપવાની યોજના |
આર્થિક રીતે નબળા વાલીઓ ના વિકલાંગ બાળકોને શિક્ષણ આપવાના હેતુ સબબ -શૈક્ષણિક સાધનો ખરીદ કરવા તથા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા સારું અને શિક્ષણ ખર્ચમાં કેટલેક અંશે હળવાસ ઉભીકરવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. |
(૧) વિકલાંગ શિષ્યવૃતિ મેળવવાની પાત્રતા : |
|
(૨) વિકલાંગ શિષ્યવૃતિ શું મળે? |
|
(૩) વિકલાંગ શિષ્યવૃતિના અરજીપત્રકો મેળવવા અંગે. |
|
(૪) વિકલાંગ શિષ્યવૃતિ અરજીપત્રકો સાથે સામેલ કરવાના પુરાવા : |
|
(૫) વિકલાંગ શિષ્યવૃતિ કયારે મળવા પાત્ર થતી નથી? |
|
0 ટિપ્પણીઓ