જે vle મિત્રો ને હજી digipay ઇન્સ્ટોલ કરવાનું બાકી હોય તે ઇન્સ્ટોલ કરીદો. આવતા દિવસોમાં સરકાર દ્વારા સહાય ખાતામાં આવશે જે તમે ગામમાંજ digipay દ્વારા ઉપાડી દેવાની કામગીરી કરી શકો છો. જેમાં તમને સારું કમીશન પણ મળવા પાત્ર છે. તો દરેક વી..એલ.ઇ પોતાનું યોગદાન આપી જરૂરિયાતમંદ લોકો સુધી એમના પૈસા પહોંચાડવાનું કામ કરવાનું છે.
નાણા ઉપાડ ના ટ્રાન્જેક્શન માટે જરૂરી સૂચનાઓ
👉 નાણા ઉપાડતી વખતે ઉપાડ ની રકમના બે થી વધું ભાગમાં ઉપાડ ના કરો, ઉપાડના ના વધુ પડતા ભાગ કરવાથી ગ્રાહકની બેન્ક તે ટ્રાન્જેક્શન ને બ્લોક કરશે.
👉 જ્યારે ટ્રાન્જેક્શન ચાલુ હોય ત્યારે જ્યાં સુધી ઇન્સ્ટ્રક્શન ના આવે ત્યાં સુધી શાંતિ રાખો અને રાહ જુઓ, તેને અધવચ્ચે થી ડિસ્કનેક્ટ ના કરો જેથી આપનું ટ્રાન્જેક્શન હોલ્ડ ના થાય.
👉 ટ્રાન્જેક્શન બાદ જે રિસ્પોન્સ આવે છે તે ધ્યાનથી વાંચો અને તે બાબતે તમારા ગ્રાહક ના સારી રીતે સમજાવો જેથી ગ્રાહક ને બાધા વગર છેક સુધીનો સપોર્ટ આપી શકાય.
👉 જો આપને ઓનસ્ક્રીન ઉપર Success ના મેસેજ ના મળે તો ગ્રાહક ને પેમેન્ટ કરવું નહીં, તે કેસ માં તેને અસફળ ટ્રાન્જેક્શન તરીકે વર્તવામાં આવશે અને તે ગ્રાહકના ખાતામાં પાછા જમા કરી દેવામાં આવશે.
👉 ટ્રાન્જેક્શન વખતે શાંતિ રાખો, તે મહત્તમ 70 સેકંડ લઇ શકે છે અને જરૂર પડે 135 સેકન્ડ સુધી વધી શકે છે.
👉 ફાલતુ બલેન્સ ઇન્કવાયરી કરવી નહીં, તે બેંકના સર્વેર ને ચોકઅપ કરે છે અને રિસ્પોન્સ સ્લોવ થઈ જાય છે.
👉 કોઈપણ ટ્રાન્જેક્શન માં આપને RRN નંબર નથી મળતો તો ડિજિપે સપોર્ટમાં જઈને ટિકિટ જનરેટ કરો.
👉 તમારા તરફથી સવારમાં ડિજિપે માં લેઝર ને સિકરોનાઇઝ કરો અને ડિજિપે બંધ કરતા પહેલા પણ સિકરોનાઇઝ કરો.
👉 ટ્રાન્જેક્શન વખતે આપને આવો મેસેજ મળે કે 91- Issuer in operative, તો તે બેન્કમાં ફરી ટ્રાય કરતા પહેલા એક કલાક સુધી રાહ જુઓ.
👉 જો કોઈ ટ્રાન્જેક્શન હોલ્ડ ઉપર જાય તો ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી, ડિજિપે ટિમ તમારા સપોર્ટ માટે છે જ જ્યાં સુધી તેનું સચોટ નિરાકરણ ના આવે, મોટો યુઝર વર્ગ હોવાના કારણે જો આપ ટિકિટ જનરેટ કરશો તો આપના પ્રશ્નનું નિરાકરણ ઝડપી બનશે.
DMT ડાયરેકટ મની ટ્રાન્સફર
ધારોકે જો કોઈ ટ્રાન્જેક્શન અધવચ્ચે અટકી પડે છે અને ગ્રાહકના ખાતામાં જમા નથી થતા, તેમાં એવું બને કે બેનીફિશયરી નું એકાઉન્ટ ઇનએક્ટિવ હોય અથવા પ્રોસેસ માં હોલ્ડ થયું હોય. તો IMPS ના કેસમાં તે 3-4 દિવસ સમાધાન માં લાગી શકે છે.(TAT by NPCI). જો ટ્રાન્જેક્શન ડીકલાઇન થશે તો તે ઓટો રિફંડ થઈ જશે.
DMT ના તમામ ટ્રાન્જેક્શનમાં બેકએન્ડ પ્લેટફોર્મ તરીકે IMPS નો ઉપયોગ થાય છે અને સમાધાન માટે NPCIની નિર્ધારિત ટાઇમલાઈન 3-4 દિવસ છે.
તમામ ફેઈલ ટ્રાન્જેક્શન, ડિકલાઈન અને રિજેક્ટેડ ટ્રાન્જેક્શન યુઝર ના એકાઉન્ટમાં TAT ના નિર્ધારિત સમયગાળામાં રિવર્ટ કરવામાં આવશે. તેમજ VLE ત્યાં સુધી ગ્રાહક ને રીફન્ડ નઇ કરે જ્યાં સુધી તેઓ પોતે DMT ના કેસમાં રીફન્ડ ના મેંળવે.
ડિજિપે ના ટ્રાન્જેક્શનમાં ટીકીટ જનરેટ કરવા માટે વિઝીટ કરો.
http://digipay.csccloud.in/support
👉 મોબાઈલમા ઇન્સ્ટોલ કરવા માટેની લિંક.
https://play.google.com/store/apps/details?id=com.digipay.csc.digipay_aes
મોબાઈલ મા મંત્રા દિવાઇઝ માટે ની લીંક
https://play.google.com/store/apps/details?id=com.scl.rdservice
મોબાઈલ મા મોરફો દિવાઇઝ માટે ની લીંક

👉 કોમ્પ્યુટર માં ડિજિપે ઈન્સ્ટોલ કરવા માટેની લિંક
https://digipay.csccloud.in/rdservices/downloaddigipay
કોમ્પ્યુટરમા મોરફો ડ્રાઇવર ઈન્સ્ટોલ માટેની લિંક
https://cdn.shopify.com/s/files/1/2363/5731/files/Windows_RD_Service_V2.0.1.34_HTTP.zip?415
કોમ્પ્યુટરમા મંત્રા ડ્રાઇવર ઈન્સ્ટોલ માટેની લિંક
Setup file-
https://download.mantratecapp.com/StaticDownload/MFS100Driver_9.0.2.8.exe
RD setup-
https://download.mantratecapp.com/StaticDownload/MantraRDService_1.0.1.exe

1 ટિપ્પણીઓ
Hello Admin Sir, You are great sir, your website is so impressive I am daily visit your website, your website post Digipay Lite Download I like very much.
જવાબ આપોકાઢી નાખો