Digipay 3.2 ને ઇન્સ્ટોલ કરવા માટે નીચેનાં પગલાઓને અનુસરવા


નમસ્કાર મિત્રો,

ડીજી-પે સોફ્ટવેર સી.એસ.સી. દ્વારા હાલ માં જ નવું વર્જન ઉપડૅટ કરવામાં આવ્યું છે. જે તમારા જુના ડીજી-પે સોફ્ટવેર જેવું જ. આ નવા અપગ્રેડ કરેલા સોફ્ટવેર ને ઇન્સટોલ કરવા માટે અમે આપણે સરળ રીત જોઇશુ

નોંધ: જો RD સર્વિસ  તમારી સિસ્ટમમાં પહેલાંથી ઇન્સ્ટોલ છે તો તેને અનઇન્સ્ટોલ કરશો નહીં.Digipay નું નવું Version install  કરતાં પહેલાં RD સર્વિસ તમારા કોમ્પ્યુટર માં હોવી જરૂરી  છે



Step by Step Installation 

1. Control  પેનલ પર જાઓ અને Program and Features પર ક્લિક કરો.

2. જો Digipay એપ્લિકેશનનું Old Version  હાજર છે, તો તેને અનઇન્સ્ટોલ કરો.

3. સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ અને ફિંગરપ્રિંટ સેન્સર ફોલ્ડર્સને C: ડ્રાઈવમાંથી કાઢી નાખો.

4. New Digipay 3.2 લિંક ઉપરથી Digipay ડાઉનલોડ કરો

5. Digipay zip ફાઇલ ને Extract કરો

6. સેટઅપ પર જમણું ક્લિક કરો અને "Run as Administrator" પર ક્લિક કરો.

7. તમારા Digipay એપ્લિકેશન તમારા ડેસ્કટોપ / લેપટોપ પર ઇન્સ્ટોલ થશે


8. તમારો આધાર નંબર અને સીએસસી આઈડી દાખલ કરો અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરો અને  તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓ.ટી.પી. નાખો, વેરીફાય  બટન પર ક્લિક કરો

9. રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો.

10. સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા પછી,  Digipay એપ્લિકેશન ને ફરીથી ચાલુ કરો.


આ રીતે તમારું ડીજી-પે અપગ્રેડ થઇ જશે.


⇛  DIGIPAY 3.2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


આભાર....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ