VLE HELP

 डिजिटल सेवा और डिजिलमेल - वीएलई के लिए महत्वपूर्ण निर्देश
 
 1. पंजीकरण पोर्टल, http://register.csc.gov.in/ पर अपना पुनः पंजीकरण पूरा करना अनिवार्य है। यह हमें बिना          किसी देरी के सफलतापूर्वक आपका डिजिटल सेवा खाता बनाने में सक्षम करेगा और आपको नए पोर्टल तक         पहुंच प्रदान करेगा। 
2.आधार ई-केवाईसी अनिवार्य है क्योंकि नई वॉलेट नियामक आवश्यकताओं के अनुसार पूर्ण केवाईसी अनुपालन  वॉलेट है।
3.कृपया एक वैध ई-केवाईसी करना सुनिश्चित करें, अपना पुनः पंजीकरण पूरा करते समय वैध पैन और बैंक खाता विवरण प्रदान करें।
4.पुराने वॉलेट से न्यू वॉलेट में वॉलेट बैलेंस ट्रांसफर केवल सक्रिय उपयोगकर्ता खातों के लिए पूरा किया गया है। कोई भी उलटफेर या चार्ज बैक किया जाएगा, जो पुराने पोर्टल पर सुलह के बाद पूरा हुआ है। स्थानांतरण केवल उन्हीं खातों में किया जाएगा जो ओएमटी डेटा के वास्तविक स्वामी हैं। जहां भी कोई मिसमैच होगा, वह सही मालिक के बैंक खाते में वापस आ जाएगा।
5.वीएलई से अनुरोध किया जाता है कि वे धैर्य रखें। यदि आप खाता सक्रियण के लिए आवश्यक आवश्यकताओं (जैसे - ईमेल और मोबाइल, पैन कार्ड और बैंक खाता संख्या के साथ वैध ई-केवाईसी) का पालन करते हैं, तो आपके सभी खाते अनुरोध पूरे हो जाएंगे।
6.DigiMail ID और New CSC खाता उन सभी उपयोगकर्ताओं को प्रदान किया जाएगा जिन्होंने अपना पंजीकरण सफलतापूर्वक वैध जानकारी के साथ पूरा किया है।
7.आपसे अनुरोध है कि कृपया अपने पासवर्ड को सुरक्षित रूप से सहेजें और सुरक्षित रखें और किसी के साथ साझा किए बिना सुरक्षित रूप से संग्रहीत करें।
8.वर्तमान में, पासवर्ड रीसेट या पासवर्ड विकल्प भूल गए, DigiMail पर उपलब्ध नहीं है। जब यह सुविधा सक्षम हो जाएगी तो हम आपको पोस्ट करते रहेंगे।
9.कृपया अपनी यूजर आईडी, यूजरनेम, पासवर्ड और वॉलेट पिन किसी के साथ साझा न करें।
10.सभी अद्यतनों के लिए नियमित रूप से अपने DigiMail खाते की जाँच करें।
11.सीएससी आईडी नि: शुल्क प्रदान की जाती है, अगर कोई भी वीएलई अपने लिए किसी भी भुगतान करता है, तो वह अपने जोखिम पर कर सकता है।

डिजिटल सेवा पोर्टल: www.digitalseva.csc.gov.in
 
 हम आपके निरंतर समर्थन के लिए धन्यवाद करते हैं और हमारी सेवाओं में निरंतर सुधार के लिए तत्पर हैं।
 
 
પ્રિય વી.એલ.ઇ.,

લોકોમાં કોરોનોવાયરસ ચેપના પ્રસારને રોકવા માટે માસ્ક એ એક અસરકારક માર્ગ છે.
સંશોધન દર્શાવે છે કે જો 80% વસ્તી માસ્ક પહેરે છે, તો ફાટી નીકળ્યા તરત જ બંધ થઈ શકે છે.
એક તરફ કોરોનાવાયરસ રોગચાળા હેઠળ આપણા દેશમાં વધતા જતા કિસ્સાઓનો સામનો કરવો
પડી રહ્યો છે અને બીજી તરફ માસ્કની અછત, વીએલઇઓને વિનંતી છે કે તેઓ તેમના સ્થાનિક
સ્તરે માસ્ક ઉત્પન્ન કરે અને નાગરિકો માટે તેમના આરોગ્યની સુરક્ષા કરે. વિતરિત કરવાના પ્રયત્નોમાં આગળ વધો.

તમે સરળતાથી ઘરે માસ્ક બનાવી શકો છો.

આપેલ લીંકમાંથી ઘરેલુ માસ્ક બનાવતા મેન્યુઅલને ડાઉનલોડ કરો:



digipay Installation problam

જે vle મિત્રો ને હજી digipay ઇન્સ્ટોલ કરવાનું બાકી હોય તે ઇન્સ્ટોલ કરીદો. આવતા દિવસોમાં સરકાર દ્વારા સહાય ખાતામાં આવશે જે તમે ગામમાંજ  digipay દ્વારા ઉપાડી દેવાની કામગીરી કરી શકો છો. જેમાં તમને સારું કમીશન પણ મળવા પાત્ર છે. તો દરેક વી..એલ.ઇ પોતાનું યોગદાન આપી જરૂરિયાતમંદ લોકો સુધી એમના પૈસા પહોંચાડવાનું કામ કરવાનું છે.



👉 મોબાઈલમા ઇન્સ્ટોલ કરવા માટેની લિંક.
https://play.google.com/store/apps/details?id=com.digipay.csc.digipay_aes

મોબાઈલ મા મંત્રા દિવાઇઝ માટે ની લીંક
https://play.google.com/store/apps/details?id=com.scl.rdservice

મોબાઈલ મા મોરફો દિવાઇઝ માટે ની લીંક
https://play.google.com/store/apps/details?id=com.scl.rdservice

👉 કોમ્પ્યુટર માં ડિજિપે ઈન્સ્ટોલ કરવા માટેની લિંક 
https://digipay.csccloud.in/rdservices/downloaddigipay

કોમ્પ્યુટરમા મોરફો ડ્રાઇવર ઈન્સ્ટોલ માટેની લિંક
https://cdn.shopify.com/s/files/1/2363/5731/files/Windows_RD_Service_V2.0.1.34_HTTP.zip?415

કોમ્પ્યુટરમા મંત્રા ડ્રાઇવર ઈન્સ્ટોલ માટેની લિંક
Setup file- 
https://download.mantratecapp.com/StaticDownload/MFS100Driver_9.0.2.8.exe

RD setup-

https://download.mantratecapp.com/StaticDownload/MantraRDService_1.0.1.exe






એચ.ડી.એફ.સી. ફાસ્ટેગ એપ્લિકેશન ફોર્મ 

નમસ્તે મિત્રો
આજે આપણે વાત કરીશુ એચ.ડી.એફ.સી. બેન્ક ના ફાસ્ટેગ વિશે, તમારે ફાસ્ટેગ online ખરીદી કરીને જે તે ગ્રાહકના વાહન પર એચ.ડી.એફ.સી. ફાસ્ટેગ લગાવ્યા પછી, સી.એસ.સી. વી.એલ.ઈ. કયા દસ્તાવેજો ગ્રાહક પાસેથી લેવા અને ક્યાં મોકલવા તેની માહિતી નીચે આપવામાં આવી છે.
ગ્રાહક વોલેટ આઈડી નંબરના નામ સાથે પીડીએફ ફાઇલમાં બધા કેવાયસી દસ્તાવેજો પ્રદાન કરો, અને નીચે આપેલી વિગતોનો પણ ઉલ્લેખ કરો: -
1. વાહન નંબર
2. વોલેટ આઈડી 
3. મોબાઇલ નંબર


જરૂરી દસ્તાવેજો (સ્પષ્ટ): -
1. અરજી ફોર્મ,
2. આર.સી. બુકની કોપી 
3. ગ્રાહકનું પાનકાર્ડ
4. સરનામાંનો પુરાવો
5. આધારપૂર્ણ  સંમતિપત્રક નું  ફોર્મ

Fastag ડોક્યુમેન્ટ ફોર્મ  અને એપ્લિકેશન ફોર્મ (એચ.ડી.એફ.સી. ટેગ એપ્લિકેશન ફોર્મ) માટે નીચે લિંક આપવામાં આવી છે ત્યાંથી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો

ગ્રાહક નોંધણી ફોર્મ ડાઉનલોડ કરો.


બધા દસ્તાવેજોની ઉપર, ગ્રાહકે પોતાની  સહી (સ્વ-પ્રમાણિત)કરવી જોઈએ  અને એજન્ટ ગ્રાહકના મૂળ દસ્તાવેજની પણ ચકાસણી કરાવવી ,
એજન્ટ સાઇન, સ્ટેમ્પ અને ગ્રાહકની  સાઇન યોગ્ય જગ્યાએ એપ્લિકેશન ફોર્મમાં હોવી  જોઈએ.

આપેલી લીંક પરથી આધારપૂર્ણ  સંમતિપત્રક  ફોર્મ ડાઉનલોડ કરો.

જ્યારે તમે  ફોટો આઈડી અથવા સરનામાંના પ્રૂફમાં આધારકાર્ડ લો છો, ત્યારે અમારે આ આધાર કન્ટેન્ટ ફોર્મ ભરવાની જરૂર પડે છે.

બધા કેવાયસી દસ્તાવેજો નીચે આપેલા સરનામાં પર કુરિયર કરો અને મેઇલ પર ટ્રેકિંગ આઈડી શેર કરો.


To,
Amey Bothare 

Dispatch address :  

HDFC BANK LTD. 

Prepaid Cards DB Ops, 

6th Floor, Empire Plaza - 1, 

Chandan Nagar, 

Vikhroli (West) 400083.




વધુ માહિતી માટે તમારા જિલ્લાના સી.એસ.સી.  ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી નો સંપર્ક \ કરો.

===================================================================

===================================================================


✍ જેમના ડિજિટલ સેવા(CSC ID) ના પાસવર્ડ ભુલાઈ ચૂક્યા છે અથવા ખબર નથી તે દરેક વી એલ ઈ નીચે પ્રમાણેના સ્ટેપ કરશો.
👇
register.csc.gov.in website ખોલો.
▪એમાં my account માં જાઓ,
આધારકાર્ડ નંબર નાખી ફિંગર પ્રિન્ટ ડિવાઇસ થી વેરીફાય કરો.
જો બધું યોગ્ય હશે તો digimail password reset Page Open થશે. 
▪હવે digimail ID નોંધી લો અને નીચે પાસવર્ડ નવો બનાવી લો. 
▪પાસવર્ડ માં પહેલો અક્ષર કેપિટલ, સ્પેશ્યલ કેરેક્ટર અને નંબર એમ કોમ્બિનેશન માં બનાવવો. 
દા.ત. Atul@123
( જો તમને csc id/Digitalseva ID પણ ખબર ન હોય તો જ્યાં તમે ડિજીમેઇલ નો પાસવર્ડ રિસેટ કરો છો ત્યાં બાજુમાં Digitalseva લખેલું હશે ત્યાંથી આઈડી નોંધી લો.)
👉હવે mail.digimail.in વેબસાઈટ ખોલો.
અને તેમાં ડિજીમેઇલ આઈડી પાસવર્ડ થી લોગીન થાઓ.
👉હવે બાજુ માં નવી ટેબ ખોલો એમ 
digitalseva.csc.gov.in વેબસાઈટ ખોલો. 
▪Login માં જાઓ, ત્યાર બાદ forget password ઉપર ક્લિક કરો, 
▪હવે CSC ID લખો અને બાજુ માં ઇમેઇલ મા digimail વાળું આઈડી લખો, ત્યાર બાદ નીચે કેપ્તચા લખી સબમિટ કરો, જેથી પાસવર્ડ રિસેટ લિંક digimail ઉપર જશે, ત્યાં મેઈલ માટે 5-10 મિનિટ રાહ જુઓ, 
પાસવર્ડ રિસેટ માટે મેઈલ આવે એટલે તેને ખોલો અને એમાં Password Reset ની જે લિંક હોય ત્યાં ક્લીક કરી નવો પાસવર્ડ બનાવી લો. 
👍હવે તમે digital seva portal માં લોગીન થઈ શકો છો. 


✍ આ બધી જ પ્રોસેસ માટે આધાર કાર્ડ નંબર અને fingerprint device પાસે હોવું અનિવાર્ય છે.


⇛ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં કેટલાક વી.એલ.ઈ. મિત્રો ફેમિલી ઓળખ તરીકે પી.એમ. લેટર ને પોર્ટલ પર અપલોડ કરતા હોય છે. તેના કારણે આયુષ્માન કાર્ડ રિજેક્ટ બતાવે છે. આ પરેશાની થી બચવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખો
🛑 Please Dont upload PM Letter as Family Proof
👉 ફેમિલી પ્રુફ તરીકે આપણે ફક્ત અને ફક્ત રેશનકાર્ડ જ અપલોડ કરવાનું છે બીજું કોઇ પણ ડોક્યુમેન્ટ ફેમિલી ગ્રુપમાં અપલોડ કરવાનું નથી તેમાં હાલ ફ્રન્ટ અને બેક સાઈડ ના ફોટો અપલોડ કરવાના હોય છે અને તે 200 કે.બી થી અંદર jpg કરી અને અપલોડ કરવાના હોય છે( PM Letterને કોઈપણ સંજોગોમાં ફેમિલી પ્રુફ તરીકે ઉપયોગ કરવાનો નથી)
❌ જો તમે ફેમિલી  તરીકે પીએમ લેટર નો ઉપયોગ કરશો તો લાભાર્થીનું કાર્ડ રીજેક્ટ થઇ જશે

👉 વધુ પડતા કાર્ડ આપના આઈડી થી રિજેક્ટ થશે તો આપ નું આઇડી બ્લેકલિસ્ટ થઈ જશે.


====================================================================

====================================================================

"પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન" યોજના માટે :-

"ડિજિટલ સેવા પોર્ટલ પર વી.એલ.ઈ. અને વી.સી.ઈ. મિત્રો એ કેવી રીતે ઓનલાઇન ફોર્મ ભરવું " 
  • https://pmsym.csccloud.in વેબ પેઝ ઓપન કરો.અથવા લિંક પર ક્લિક કરો.
  • પોતાના CSC ID & Password  વડે VLE લોગીન કરો.
  • ગ્રાહક જોડે ફક્ત આધારકાર્ડ અને બેન્કની માહિતી જોઈશે
  • VLE એ ગ્રાહકની Online એન્ટ્રી આધારકાર્ડ માં લખેલા નામ અને સ્પેલિંગ પ્રમાણે જ કરવાની રહેશે 
  • ગ્રાહક નો મોબાઈલ નંબર ફરજીયાત નાખવો, ઇમેઇલ પણ નાખી શકાય છે.
  • ત્યારબાદ જન્મતારીખ અને ગ્રાહક પુરુષ છે કે સ્ત્રી તે સિલેક્ટ કરવું 
  • પછી નીચે ના Option માં NPS/ESIC/EPFO માં ગ્રાહકે લાભ ના લીધેલ હોય તો NO સિલેક્ટ કરવું
  • ત્યારબાદ ગ્રાહક Tax ના ભરતો હોય તો NO સિલેક્ટ કરી આગળ વધવું 
  • નીચે નિયમો અને શરતો માં ટીક માર્ક માં ટીક કરી જનરેટ OTP માં ક્લિક કરવું 
  • મોબાઈલ માં OTP આવશે તે નાખી આગળ ફિંગર નો Option આવશે ત્યારબાદ ગ્રાહકની ફિંગર લેવી 
  • પછી ના સ્ટેપ માં ગ્રાહક ની બેન્કની ડીટેઅલ્સ ભરી Submit કરવું
  • ત્યારબાદ જે ફોર્મ જનરેટ થાય તેની પ્રિન્ટ કાઢી ગ્રાહકની ચાર જગ્યાએ એક ઉપર બોક્સમાં અને ત્રણ  નીચે બોક્સમાં સહી કરાવી તેને સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે 
  • તમારું ફોર્મ હવે સફળતા પૂર્વક સબમિટ થઇ ગયું છે.
  • ફોર્મ સબમિટ થતાની સાથેજ કાર્ડ જનરેટ થઇ જશે જેની કલર પ્રિન્ટ કાઢી લેમિનેશન કરી ગ્રાહકને તરત આપી દેવાની રહેશે

CSC VLE એ લેવાની ફી .


  • ફોર્મ ભર્યાબાદ ગ્રાહકની ઉંમરના પ્રમાણે જે પણ ફી નો પહેલો હપ્તો હશે તે આપણા CSC વોલેટ માંથી કપાશે અને તેમાં 20 રૂપિયા જેવું કમિશન આપડું  ઓછું કપાશે 
  • હવે તમારી સામે ગ્રાહક નું શ્રમ યોગી કાર્ડ જનરેટ થયું છે તેની કલરપ્રિન્ટ કરી લેમિનેશન કરી ગ્રાહકને તરતજ આપી દેવાનું રહેશે
  • Example તરીકે :- ગ્રાહક ના મહિને 75 રૂપિયા કપાતા હશે તો તમારે 75 રૂપિયાજ લેવાના છે તમારા વોલેટ માંથી ફક્ત 56 રૂપિયા કપાશે...
  • ગ્રાહક ના શ્રમ યોગી  કાર્ડ ઉપર જેટલા પૈસા લખેલા હોય તેટલાજ પૈસા ગ્રાહક જોડે લેવાના રહેશે એની ઉપર એકપણ પૈસો ગ્રાહક જોડે લેવાનો નથી 
  • તમને જે 20 રૂપિયા જેવું  કમિશન મળે છે તેમાંથી જ કાર્ડ પ્રિન્ટ કરી લેમિનેશન કરી ગ્રાહકને આપવાનું છે .
લાભાર્થી ની ઉંમર પ્રમાણે પેન્સન યોજનામાં માસિક યોગદાન ચાર્ટ  માટે ક્લિક કરો.
નોંધ :- વધારે  માહિતી માટે પોતાના જિલ્લાના CSC ડીસ્ટ્રીકટ મેનેજર શ્રી નો કોન્ટેક્ટ કરી શકો છો. 

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના બેનર માટે અહીં ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ