PMGDISHA

પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન (PMGDISHA)

  • પ્રધાનમંત્રી ગ્રામીણ ડીજીટલ સાક્ષરતા અભીયાન
  • આ યોજના મા કામ કરવા માટે તથા સારી એવી આવક મેળવવાની ઉતમ તક છે
  • આ યોજના માં તમે દરેક ધર માથી એક 1 વ્યકતી ને કોમ્યુટર ની સામાન્ય તાલીમ આપીને ડિજિટલ સાક્ષર બનાવી ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે ...
  • તાલીમ આપી તેમને પરીક્ષા લેવાની રહેશે તેમજ પરીક્ષામાં  પાસ થનાર વ્યકતી દીઠ 300 રૂ. સી.એસ.સી. વી.એલ.ઈ ને મળશે. 
  • આ માટે સ્ટુડન્ટ ની ઉમર 14 થી 60 વર્ષ ની હોવી જોઈએ , તેમની પાસે આધાર કાર્ડ હોવુ જોઈએ.
  • તાલીમનો સમયગાળો કુલ 20 કલાક નો છે ને મિનિમમ 10 દિવસ અને મહત્તમ 30 દિવસ તાલીમ અપવાની છે ને તેની પરીક્ષા ભારતની દરેક ભાષા માં લઈ શકાશે (ગુજરાતી માં પણ)
  • સો પ્રથમ તમારા CSC ID મા લોગઈન કરી સર્વીસ મા જઈ PMGDISHA પર જય રજીસ્ટેશન ફોર્મ ભરવાનુ છે
  • 20 ના સ્ટેમ્પ પેપર પર એક સોગંદનામું તેયાર કરી તેને અપલોડ કરવાનું છે.
  • ત્યારબાદ તમારા DIGIMAIL માં એક પાસવર્ડ અને યુજર નેમ આવશે.
  • તે https://www.pmgdisha.in  સાઈડ પર જઈને લોગઈન કરવાનું છે. તેમા પ્રોફાઈલ મા જઈને લોકેશન અપલોડ કરવાનુ છે.
  • લોકેશન અપલોડ કરવા માટે ની એપ ડાઉનલોડ કરવામાટે અહી કલીક કરો( આ એપ તમારા મોબાઈલ માં ઈન્સટોલ કરી તે ને તમારા pmgdisha સેન્ટર ના લોકેશન પર મોબાઈલ રાખી એક કોડ જનરેટ થાશે જે તમારી તમારા એકાઉન્ટ મા જઈ એડ કરવાનુ રહેશે.)
  • ત્યારબાદ આપના સેન્ટરનું એપ્રુવ્લ આપવામાં આવશે તે માટે તમારે તમારા ડીસ્ટ્રીક કોડીનેટર નો સંપર્ક કરવાનો રહેશે,

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ