તમે પોતાની વેબસાઇટ બનાવી શકો છો


તમે પોતાની વેબસાઇટ બનાવી શકો છો 

ખુબ સરળ સુવિધા અને સસ્તા પેકેજ થી


તમે કોઇ પણ વ્યક્તિને માત્ર તમારી વેબસાઇટ મોકલાવીને બીજી અન્ય વિગતો પહોચાડી શકો
અલગથી તમારે  વિગતો આપવી ના પડે, ડિજિટલ રીતે દુનિયા આજે ખુબ આગળ નીકળી ગઈ છે, ત્યારે તમારે તમારા ધંધા,રોજગાર,કે વ્યવસાયને આજે દુનિયા સાથે આગળ લઇ જવા માટે ફેરફાર કરવા જરૂરી બની જાય છે, એક ગુજરાતી કહેવત છે ને કે "સમયની  સાથે  બધું બદલાઈ જાય છે" તેજ રીતે દરેક માટે ફેરફાર જરૂરી છે,
આજે દરેક ક્ષેત્રમાં કોમ્પિટિશન એટલી થઇ ગયી છે કે જાણે આપણે આપનું અસ્તિત્વ ટકાવવું હોય તો કંઈક તો પ્રયાસો કરવા જ પડે,તેવી જ રીતે આજે આપડે ઈન્ટરનેટ સાથે તમે કેવી રીતે જોડાઈને પોતાનો તેમજ પોતાના ધંધા , રોજગાર કે વ્યવસાય ને કોઈપણ વાતચીત કર્યા સિવાય તમારો વ્યવસાય સાથે જોડાયેલ તમામ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાથી લઈને , તમારું સરનામું,નકશા સાથે,વ્યવસાયની વિગત,તમારા સંપર્ક નંબર, અને છેલ્લે તમે સપ્લાય કરેલા માલ કે ચીજ-વસ્તુ ના બાકી નીકળતા કે એડવાન્સ રૂપિયા પણ તમે તમારા ડાયરેક્ટ બેન્ક જમા કરવા માટે પણ ઉપયોગી થશે,તે માટે તમારે પોતાની વેબસાઈટ બનાવીને આ સેવાઓનો લાભ લઇ શકો છો

- આકર્ષક ફોટા એટેચ કરીને
- તમારુ ગુગલ લોકોશન લગાવીને
- તમારી કામગીરી તથા સુવિધાઓ લખીને
- તમારી કોંટેક વિગતો : ઇમેઇલ, સ્ટાફ
- તમને પોમેન્ટ પહોચાડવા માટેની વિગતો
- તમારૂ ભીમ, પે-ટીમ, ફોન પે આઇ.ડી.
- QR કોડ લગાવીને
- તમારા સેન્ટર ના વખતો વખતના ન્યુઝ
- તમારી સિધ્ધીઓ તેમજ બીજી વિગતો

જો તમારી પોતાની વેબસાઇટ હશે તો ઘણુ બધુ તમે એક વેબસાઇટ દ્વારા કરી શકો છો.

ફેશબુક વાપરવા કરતા પણ સરળ રીત થી તને પોતે વેબસાઇટ બનાવી શકો છો.

તમામ લોકો પોતાના માટે ડોમેઇન ખરીદી લેવુ

સામાન્ય રીતે ડોમેઇન અને હોસેટીંગ સાથે કોઇ પાસે વેબસાઇટ બનાવીયે તો ૧૦,૦૦૦/- થી પેકેજ શરૂ થતા હોય છે

અત્યારે અલગ  અલગ ઓફર છે, તો તમામ લોકો ખરીદી કરી લેવી,

તમારા માટે નાના પેકેજ માં ખરીદેલી વેબસાઇટ તમે તેમને સારી કિંમત મા આપી શકો,

તમે કોઇ બીઝનેસ મેન કે અન્ય શોખીન કોઇ ફોટોગ્રાફર, કોઇ પોલીટીકલ પાર્ટી, કોઇ સમાજસેવક, સંસ્થા, શાળા-કોલેઝ, કંપની, ગૃહ ઉદ્યોગ, NGO, ટ્રસ્ટ, વગેરે ને પણ યોજના આપી શકો અને સારું એવું કમિશન પણ મેળવી શકો છો ,

અમારા દ્વારા વેબસાઈટ બનાવવી હોય તો , અમને કોમેન્ટ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ