ડિજિટલ સેવા(CSC ID) નો પાસવર્ડ ભુલી ગયા છો. આ રીત અપનાવો

✍ જેમના ડિજિટલ સેવા(CSC ID) ના પાસવર્ડ ભુલાઈ ચૂક્યા છે અથવા ખબર નથી તે દરેક વી એલ ઈ નીચે પ્રમાણેના સ્ટેપ કરશો.
👇
register.csc.gov.in website ખોલો.
▪એમાં my account માં જાઓ,
આધારકાર્ડ નંબર નાખી ફિંગર પ્રિન્ટ ડિવાઇસ થી વેરીફાય કરો.
જો બધું યોગ્ય હશે તો digimail password reset Page Open થશે. 
▪હવે digimail ID નોંધી લો અને નીચે પાસવર્ડ નવો બનાવી લો. 
▪પાસવર્ડ માં પહેલો અક્ષર કેપિટલ, સ્પેશ્યલ કેરેક્ટર અને નંબર એમ કોમ્બિનેશન માં બનાવવો. 
દા.ત. Atul@123
( જો તમને csc id/Digitalseva ID પણ ખબર ન હોય તો જ્યાં તમે ડિજીમેઇલ નો પાસવર્ડ રિસેટ કરો છો ત્યાં બાજુમાં Digitalseva લખેલું હશે ત્યાંથી આઈડી નોંધી લો.)
👉હવે mail.digimail.in વેબસાઈટ ખોલો.
અને તેમાં ડિજીમેઇલ આઈડી પાસવર્ડ થી લોગીન થાઓ.
👉હવે બાજુ માં નવી ટેબ ખોલો એમ 



digitalseva.csc.gov.in વેબસાઈટ ખોલો. 
▪Login માં જાઓ, ત્યાર બાદ forget password ઉપર ક્લિક કરો, 
▪હવે CSC ID લખો અને બાજુ માં ઇમેઇલ મા digimail વાળું આઈડી લખો, ત્યાર બાદ નીચે કેપ્તચા લખી સબમિટ કરો, જેથી પાસવર્ડ રિસેટ લિંક digimail ઉપર જશે, ત્યાં મેઈલ માટે 5-10 મિનિટ રાહ જુઓ, 
પાસવર્ડ રિસેટ માટે મેઈલ આવે એટલે તેને ખોલો અને એમાં Password Reset ની જે લિંક હોય ત્યાં ક્લીક કરી નવો પાસવર્ડ બનાવી લો. 
👍હવે તમે digital seva portal માં લોગીન થઈ શકો છો. 


✍ આ બધી જ પ્રોસેસ માટે આધાર કાર્ડ નંબર અને fingerprint device પાસે હોવું અનિવાર્ય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ