પ્રિય વી.એલ.ઇ.,
નમસ્કાર મિત્રો , તમે જાણો જ છો કે પૂરું વિશ્વ આજે કોરોના વાઇરસ થી હાહાકાર મચાવી દીધો છે પણ કોરોનો ના વાઇરસ દર્દીઓ ની સંખ્યામાં ખુબ જ ઝડપથી વધારો થઇ રહ્યો છે,વિશ્વની મહાસત્તાઓ પણ કોરોના વાઇરસના થી બાકાત નથી તેવામાં આજે આપનો દેશમાં સ્થિતિ હજુ કાબુમાં છે એવું કહી શકાય છે અને એ માટે સરકાર તેમજ દેશની પ્રજાનો ખુબ મોટો ફાળો રહેલો છે , મિત્રો જે રીતે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ જે રીતે દેશના હિતમાં જે કઈ નિર્ણયો લીધા છે તે ખરેખર ખુબ પ્રશંસનીય છે, તેમાં પણ દેશની પ્રજા દેશ માટે જે રીતે લોકડાઉન માં પોતાનો સાથ સહકાર આપ્યો તે પણ ખુબ પ્રશંસા ને પાત્ર છે , આજે તમે પણ દેશ સેવામાં જોડાવા માટે વિનંતી છે જેથી અપને આપણા સમાજ દેશ માટે કોરોના ને હરાવવા માટે અડીખમ સાથ આપવાનો છે.
#Real_CORONA_WARRIORS
VLEs
કોરોના એ વિશ્વ માટે પડકાર છે...
જેમા સૌ કોઇ પોત પોતાનુ યોગદાન આપી રહ્યા છે,
👮♀️ 🚨 🚔 #POLICE
પોલિસ દ્વારા કોરોના દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહી છે.
👨⚕️ 🩺💊🩸#HEATH
ડોક્ટર પોતાના જીવના જોખમે ઉપચાર અને ટેસ્ટ કરી રહ્યા છે.
💴 💰 💵 #BUSINESS_MAN_celebrity આ લોકો પોતાની મુંડી/પૂંજી રકમ સહાય માટે આપી રહ્યા છે....
And Now......
👩💻 📲 🖥📟# DIGITAL_ARMY
ભારત સરકાર દ્વારા વિકસાવાયેલી આરોગ્ય સેતુ એપ્લીકેશન ઇંસ્ટોલ કરીને....
ભારત સરકાર દ્વારા આરોગ્ય લેતું એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ એપ્લીકેશન દ્વારા લોકોને કોરોનાની સાચી અને સમયસર માહિતી મળશે અને તમારી આસપાસના લોકોમાં જો કોઇ કોરોના ગ્રસ્ત હશે અથવા તો કોરોના પોઝીટવના સંપર્કમાં આવેલ હશે તો તમને એલર્ટ કરશે...
તો આજે જ દેશની સેવામાં જોડાઇએ...
નાના એવા કામથી મોટી સેવા કરીયે.
👉🏻 https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu
✔️ આ લિંક ઉપર ક્લિક કરીને આપણા તેમજ આપણા દરેક ઓળખીતામા મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇંસ્ટોક કરીયે અને કરાવીયે.
જો તમે વિએલઇ છો ?
તો તમારા કુટુંબ,મિત્રો,ગ્રાહકો તમામને આ એપ્લીકેશન ઇંસ્ટોલ કરાવી સાચી દેશભક્તિ કરો અને ઇનામ મેળવો.
એપ્લીકેશન જેમને પણ ઇંસ્ટોલ કરાવો તેમની વિગતો નિચેના ફોર્મ મા ભરો.
👉🏻 https://forms.gle/RdaJCDTvVSFqibfEA
મિત્રો તમે પણ કોરોના વાઇરસથી બચવા માટે અસરકારક પગલાં લઈને દેશને આ મહામારી માંથી મુક્તિ અપાવી શકો છો, તમે પણ જાતે માસ્ક બનાવીને પોતાને તેમજ અન્યોને વાઇરસ થી બચાવવી શકાય છે.
લોકોમાં કોરોનોવાયરસ ચેપના પ્રસારને રોકવા માટે માસ્ક એ એક અસરકારક માર્ગ છે.
સંશોધન દર્શાવે છે કે જો 80% વસ્તી માસ્ક પહેરે છે, તો ફાટી નીકળ્યા તરત જ બંધ થઈ શકે છે.
એક તરફ કોરોનાવાયરસ રોગચાળા હેઠળ આપણા દેશમાં વધતા જતા કિસ્સાઓનો સામનો કરવો
પડી રહ્યો છે અને બીજી તરફ માસ્કની અછત, વીએલઇઓને વિનંતી છે કે તેઓ તેમના સ્થાનિક
સ્તરે માસ્ક ઉત્પન્ન કરે અને નાગરિકો માટે તેમના આરોગ્યની સુરક્ષા કરે. વિતરિત કરવાના પ્રયત્નોમાં આગળ વધો.
તમે સરળતાથી ઘરે માસ્ક બનાવી શકો છો.
આપેલ લીંકમાંથી ઘરેલુ માસ્ક બનાવતા મેન્યુઅલને ડાઉનલોડ કરો:

0 ટિપ્પણીઓ