નમસ્તે મિત્રો
આજે આપણે વાત કરીશુ એચ.ડી.એફ.સી. બેન્ક ના ફાસ્ટેગ વિશે, તમારે ફાસ્ટેગ online ખરીદી કરીને જે તે ગ્રાહકના વાહન પર એચ.ડી.એફ.સી. ફાસ્ટેગ લગાવ્યા પછી, સી.એસ.સી. વી.એલ.ઈ. કયા દસ્તાવેજો ગ્રાહક પાસેથી લેવા અને ક્યાં મોકલવા તેની માહિતી નીચે આપવામાં આવી છે.
ગ્રાહક વોલેટ આઈડી નંબરના નામ સાથે પીડીએફ ફાઇલમાં બધા કેવાયસી દસ્તાવેજો પ્રદાન કરો, અને નીચે આપેલી વિગતોનો પણ ઉલ્લેખ કરો: -
1. વાહન નંબર
2. વોલેટ આઈડી
3. મોબાઇલ નંબર
જરૂરી દસ્તાવેજો (સ્પષ્ટ): -
1. અરજી ફોર્મ,
2. આર.સી. બુકની કોપી
3. ગ્રાહકનું પાનકાર્ડ
4. સરનામાંનો પુરાવો
5. આધારપૂર્ણ સંમતિપત્રક નું ફોર્મ
Fastag ડોક્યુમેન્ટ ફોર્મ અને એપ્લિકેશન ફોર્મ (એચ.ડી.એફ.સી. ટેગ એપ્લિકેશન ફોર્મ) માટે નીચે લિંક આપવામાં આવી છે ત્યાંથી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો
ગ્રાહક નોંધણી ફોર્મ ડાઉનલોડ કરો.
બધા દસ્તાવેજોની ઉપર, ગ્રાહકે પોતાની સહી (સ્વ-પ્રમાણિત)કરવી જોઈએ અને એજન્ટ ગ્રાહકના મૂળ દસ્તાવેજની પણ ચકાસણી કરાવવી ,
એજન્ટ સાઇન, સ્ટેમ્પ અને ગ્રાહકની સાઇન યોગ્ય જગ્યાએ એપ્લિકેશન ફોર્મમાં હોવી જોઈએ.
આપેલી લીંક પરથી આધારપૂર્ણ સંમતિપત્રક ફોર્મ ડાઉનલોડ કરો.
જ્યારે તમે ફોટો આઈડી અથવા સરનામાંના પ્રૂફમાં આધારકાર્ડ લો છો, ત્યારે અમારે આ આધાર કન્ટેન્ટ ફોર્મ ભરવાની જરૂર પડે છે.
બધા કેવાયસી દસ્તાવેજો નીચે આપેલા સરનામાં પર કુરિયર કરો અને મેઇલ પર ટ્રેકિંગ આઈડી શેર કરો.
To,
Amey Bothare
Dispatch address :
HDFC BANK LTD.
Prepaid Cards DB Ops,
6th Floor, Empire Plaza - 1,
Chandan Nagar,
Vikhroli (West) 400083.
વધુ માહિતી માટે તમારા જિલ્લાના સી.એસ.સી. ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી નો સંપર્ક \ કરો.
0 ટિપ્પણીઓ