Kisan Credit Card (KCC),કિસાન ક્રેડિટ કાર્ડ

How to apply Kisan Credit Card? How to Online apply KCC?


                           નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશુ ક્રેડિટ કાર્ડ વિશે, જે ક્રેડિટ કાર્ડથી EMI પર આપડે સમાન ખરીદી કરીયે છીએ અને તે સામાનના રૂપિયા થોડા થોડા કરીને ભરપાઈ કરીદેતા હોય છે, તેવા જ ક્રેડિટ કાર્ડ ની જેના દ્વારા આપણા દેશના નાના અને માધ્યમ વર્ગના ખેડૂત ભાઈઓ પોતાના પાકને સારી ઉપજ મેળવવા માટે ખુબ જ સહેલું અને સરળ થઇ જશે. તો ચાલો મિત્રો હું તમને તેની થોડી મારી ભાષામાં જાણકારી આપું।

કિસાન ક્રેડિટ કાર્ડ  :-  

આ કાર્ડ તમામ ખેડુતો કે જેઓ પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનામાં જોડાયેલ છે તેઓને કિસાન ક્રેડિટ કાર્ડ મળશે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે? 

👉કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે હેઠળ આ સ્કીમ ચલાવવામાં આવે છે. કૃષિ ભવન ન્યુ દિલ્હી, 6 ફેબ્રુઆરી,એઆ યોજના જાહેર થઈ છે, જેમાં પીએમ કિસાનમાં નોંધાયેલા તમામ ખેડુતોને આ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળશે.

📝 કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે?, તેમાં ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ તરીકે આપવામાં આવી રહ્યું છે. તે ક્રેડિટ કાર્ડનો અર્થ શું છે?. 



👉 જ્યારે તમને પૈસાની જરૂર હોય, ત્યારે તમે ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડો અને તમે તે ઉપડેલ મોટી રકમ નાના હપતોઓમાં જમા કરશો. તે પણ વ્યાજ વિના કરો છો, તેથી તમને લોડ પડશે નહીં અને તમે લોનની ભરપાઈ કરો છો.  આમ કિસાન ક્રેડિટ કાર્ડ પ્રોજેક્ટ સરળ છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ, તમને એક સમયે એક વખત 1.60 લાખ રૂપિયા આપવામાં આવશે.  જેમાં ખેડૂતની જમીન ઉપર કોઈપણ પ્રકારનો બોજ નહીં આવે.  જે આશરે 4% જેટલું વ્યાજ લેશે.  ખેડૂત ક્રેડિટ કાર્ડથી તેમની જરૂરિયાત મુજબ રકમની ઉપાડ કરી શકે છે.

કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ વધારી શકાય છે, પરંતુ તે પછીનું છે, પણ.  હવે તમે 1  60 લાખ રોકડ આપવામાં આવશે, તેનો ઉપયોગ કરો અને તમારી જરૂરિયાત અનુસાર પૈસા ચૂકવો.  જેમ જેમ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થાય છે, તેમ તમારી ક્રેડિટ પણ વધશે.

કિસાન ક્રેડિટ કાર્ડ ના ફોર્મ ભરવા માટે તેમજ વધારે જાણકારી માટે તમે તમારા નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર )ની મુલાકાત લો.

કિસાન ક્રેડિટ કાર્ડ ના ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

 Check it





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ