સીએસસી ડિજી પે એન્ડ્રોઇડ એપ્લિકેશન 4.3

સીએસસી ડિજી પે એન્ડ્રોઇડ એપ્લિકેશન






 મિત્રો, સૌ પ્રથમ હું આશા રાખું છું કે તમે સુરક્ષિત હશો, કારણ કે કોરોના વાયરસથી આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ ગયો છે, આ દરમિયાન, સરકારે કોરોનાને હરાવવા અને કોરોના વાયરસનો સામનો કરવા માટે તમામ રીતે લડ્યા રહ્યા છે.  ખાસ કરીને પોલીસ અને ડોકટરોથી લઈને નર્સ બહેનોએ પોતાનું મહત્વ પૂર્ણ યોગદાન આપી રહ્યા છે અને જે રીતે દરેક વ્યક્તિ જે સરકારના આદેશો,નિયમોનું પાલન કરે છે તે બધાને સલામ.


 ડીજી પેમાં તાજેતરમાં એક નવી અપડેટ ડિજિપે 4.3 આવેલ છે.  તમે તેને ડાઉનલોડ કરો.એપ્લિકેશન અપડેટ કર્યા પછી ખૂબ જ સરળ રીતે કામ કરે છે.

 મિત્રો સારી વાત છે કે સીએસસી ઇ ગવર્નસ ઇન્ડિયા લિમિટેડે દ્વારા બધા વી.એલ.ઇ. ભાઈઓ, માટે જે તેમના કમ્પ્યુટર અથવા ડેસ્કટોપ પર સી.એસ.સી. DIGIPAY વાપરી રહ્યા છે તેમને એક મોટી ભેટ આપી છે. અને તે છે કે DIGIPAY 4.3 update આવ્યા બાદ થી વી.એલ.એ. ના કમિશન માં પણ વધારો કરવામાં આવ્યો છે. જે તમે જોઈ શકો છો,



 હવે સી.એસ.સી.  દ્વારા દેવડ દેવડના તમામ બેંકિંગ સેવાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડી શકે છે.
ડિજી પે મોબાઇલ એપ્લિકેશન માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, ત્યાં જાઓ અને એપ્લિકેશનને તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરો અને  લોગીન પ્રક્રિયા પૂર્ણ કરો.

👉 મોબાઈલમા ઇન્સ્ટોલ કરવા માટેની લિંક.
https://play.google.com/store/apps/details?id=com.digipay.csc.digipay_aes

મોબાઈલ મા મંત્રા દિવાઇઝ માટે ની લીંક
https://play.google.com/store/apps/details?id=com.scl.rdservice

મોબાઈલ મા મોરફો દિવાઇઝ માટે ની લીંક
https://play.google.com/store/apps/details?id=com.scl.rdservice

👉 કોમ્પ્યુટર માં ડિજિપે ઈન્સ્ટોલ કરવા માટેની લિંક
https://digipay.csccloud.in/rdservices/downloaddigipay

કોમ્પ્યુટરમા મોરફો ડ્રાઇવર ઈન્સ્ટોલ માટેની લિંક
https://cdn.shopify.com/s/files/1/2363/5731/files/Windows_RD_Service_V2.0.1.34_HTTP.zip?415

કોમ્પ્યુટરમા મંત્રા ડ્રાઇવર ઈન્સ્ટોલ માટેની લિંક
Setup file-
https://download.mantratecapp.com/StaticDownload/MFS100Driver_9.0.2.8.exe

RD setup-
https://download.mantratecapp.com/StaticDownload/MantraRDService_1.0.1.exe

 મિત્રો!  જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી પસંદ આવી  હોય અને તમે આવી જ સમાન માહિતી સાથે અપડેટ રહેવા માંગતા હોય તો તમારે અમારી સાથે જોડાયેલા રહેવું જોઈએ,
સાથે તમારા મિત્રો અને સંબંધીઓને માહિતી શેર કરવી જોઈએ.

 અમારી પોસ્ટ વાંચવા બદલ આભાર, જો તમને કોઈ સમસ્યા અથવા કોઈ અન્ય ફરિયાદ અથવા સૂચન હોય, તો નીચે કમેન્ટ  comment બોક્સમાં અમને લખો,

 આભાર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ